ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેમાં આ વખતે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ફરીથી જે તાજેતરની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]

ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 12:48 PM

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેમાં આ વખતે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ફરીથી જે તાજેતરની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગની આગાહીના વાત કરીએ તો ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ વરસાદની રડારમાં છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે. આ ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી અને દીવમાં પણ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની નહીં પણ છૂટા-છવાયા ઝાપટા પડે તેવી આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  ગુજરાતના આ ગામના લોકો ઈયળોના ત્રાસથી પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે!

3 અને 4 જૂલાઈએ ફરીથી એકવાર વરસાદનું ભારે આગમન થઈ રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે વરસાદ ગુજરાતમાં યથાવત રહેશે. આમ આ દિવસોથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">