VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO Web Stories View more આજનું રાશિફળ […]

VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 6:15 AM

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જેને કારણે ત્યાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ, સુરત શહેરમાં ભારે વરસાદને પગલે અડાજણ, પાલ, રાંદેર, વરાછા, વેસુ, પરવત પાટિયા, મોડેલ ટાઉન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે સમસ્યા સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">