AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હૃદયના સ્વાસ્થ્ય માટે સર્વોચ્ચ મનાય છે ગાયનું દૂધ

અલગ અલગ જીવો અને પ્લાન્ટસથી મળતા દૂધ આપણને ઘણા ફાયદા પહોંચાડે છે. દૂધ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે પણ આપણા દેશમાં જે રીતે દૂધ ઉપલબ્ધ છે તે દુનિયામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ મળે છે. અમે વાત કરી રહ્યા છે ગાયનું દૂધ પીવાથી થતા ફાયદાની. આપણા દેશમાં ગાય, બકરી, ઊંટનું દૂધ મોટી માત્રામાં વપરાશમાં લેવામાં આવે […]

હૃદયના સ્વાસ્થ્ય માટે સર્વોચ્ચ મનાય છે ગાયનું દૂધ
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:00 PM
Share

અલગ અલગ જીવો અને પ્લાન્ટસથી મળતા દૂધ આપણને ઘણા ફાયદા પહોંચાડે છે. દૂધ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે પણ આપણા દેશમાં જે રીતે દૂધ ઉપલબ્ધ છે તે દુનિયામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ મળે છે. અમે વાત કરી રહ્યા છે ગાયનું દૂધ પીવાથી થતા ફાયદાની. આપણા દેશમાં ગાય, બકરી, ઊંટનું દૂધ મોટી માત્રામાં વપરાશમાં લેવામાં આવે છે. દરેક દૂધની વિશેષતા છે પણ ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તે આપણા શરીરને સંપૂર્ણ ફાયદો કરાવે છે. બીજા બધા દૂધની સરખામણીમાં તે સારી રીતે સુપાચ્ય છે. કારણ કે તેમાં ફેટ સંતુલિત માત્રામાં હોય છે અને તમે તેને ઠંડુ કે ગરમ બંને રીતે લઈ શકો છો. ગાયના દૂધમાં 9 પ્રકારના એમિનો એસિડ રહેલા છે.

Heart na swasthya mate sarvoch manay che gay nu dhudh

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભેંસનું દૂધ પીવાથી શરીર તાકતવર બને છે પણ ગાયનું દૂધ પીવાથી આંતરિક મજબૂતી અને એનર્જી મળે છે. તે શરીરની કોશિકાઓને અંદરથી પોષણ આપે છે. ગાયનું દૂધ હૃદય માટે સર્વોચ્ચ છે. તે હૃદયને પંપ કરવાની ક્ષમતા વધારે છે અને લોહીના ફ્લોને યોગ્ય રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા પણ ઓછી કરે છે. તે હાડકામાં કેલ્શિયમની ઉણપને ઓછી કરે છે. શરીર પર વધારાની ચરબી જમા નથી થવા દેતું. ગાયનું દૂધ પીવાવાળા શરીરના બાંધામાં પાતળા પણ મજબૂત હોય છે. બ્રેનની હેલ્થ માટે પણ ગાયનું દૂધ જ બેસ્ટ છે. તેનાથી તણાવ ઓછો થાય છે અને હેપ્પી હોર્મોન્સનું સ્તર વધે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">