વિશ્વ કપમાં પ્રથમ જીત પછી વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર, લાગ્યો દંડ!

ગુરૂગ્રામમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગાડીને લઈને દંડ કરવામાં આવ્યો છે. DLF ફેઝ-1 સ્થિત તેમના ઘરની બાહર પીવાના પાણીથી ગાડી ધોવામાં આવી રહી હતી. તેને લઈને નગર નિગમે દંડ ફટકાર્યો છે. હાલમાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિશ્વ કપમાં વ્યસ્ત છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

વિશ્વ કપમાં પ્રથમ જીત પછી વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર, લાગ્યો દંડ!
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 5:01 AM

ગુરૂગ્રામમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગાડીને લઈને દંડ કરવામાં આવ્યો છે. DLF ફેઝ-1 સ્થિત તેમના ઘરની બાહર પીવાના પાણીથી ગાડી ધોવામાં આવી રહી હતી. તેને લઈને નગર નિગમે દંડ ફટકાર્યો છે. હાલમાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિશ્વ કપમાં વ્યસ્ત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગુરૂગ્રામ DLF ફેઝ-1માં વિરાટ કોહલીના ઘરની બાહર તેમના નોકર દિપક પીવાના પાણીથી ગાડીની સફાઈ કરી રહ્યાં હતા. તે દરમિયાન નિગમના અધિકારીઓ પહોંચ્યા અને કોહલીની ગાડી પર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ વિરાટ કોહલીના ઘરમાં SUV સહિત 6-7 ગાડીઓ છે. તેની સફાઈ કરવામાં લગભગ 1 હજાર લીટર પાણીનો વપરાશ થાય છે. તેની ફરિયાદ નિગમને પહેલા પણ ઘણી વખત મળી છે. શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે.

આ પણ વાંચો: આ ગુજરાતી બિઝનેસમેન હવે તેમની કંપનીમાંથી લેશે નિવૃતી, આ વ્યક્તિને આપી 1.76 લાખ કરોડની કંપનીની જવાબદારી

નિગમ અધિકારીઓએ વિરાટ કોહલીની ગાડી સહિત અન્ય ઘણાં લોકોની ગાડીઓને પણ દંડ ફટકાર્યો છે. જેના લીધે કોઈ પાણીનો દુરઉપયોગ ના કરે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">