VIDEO: સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ આવ્યું સામે, મગફળી કરતા વધુ જોવા મળી માટી

સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીધામના મીઠીરોહરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ગુણીમાંથી મોટા પ્રમાણમાં માટી, ઢેફા અને ધૂળ મળી આવી છે. આ મગફળીના ગોડાઉનમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે કરેલી જનતા રેડ કરી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નાણાનું આયોજન કરવા […]

VIDEO: સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ આવ્યું સામે, મગફળી કરતા વધુ જોવા મળી માટી
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 5:26 AM

સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીધામના મીઠીરોહરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ગુણીમાંથી મોટા પ્રમાણમાં માટી, ઢેફા અને ધૂળ મળી આવી છે. આ મગફળીના ગોડાઉનમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે કરેલી જનતા રેડ કરી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જનતા રેડ સમયે મગફળીની ગુણીઓ ખોલતા તેમાંથી મોટી સંખ્યામાં માટી અને કાંકરા મળ્યાં હતા. કચ્છમાં મગફળી કૌભાંડ ઉજાગર થયાના કલાકો વિત્યા બાદ પણ કોઈ જવાબદાર અધિકારી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા નથી. જેથી નારાજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. સરકારના મળતિયાઓએ જ મગફળીની ગુણોમાં માટી-ધૂળ ભેળવીને મોટી ગેરરીતિ કર્યાના આરોપ થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">