ઢબુડી માતાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ પેથાપુર પોલીસ મથકે થયો હાજર, જુઓ VIDEO

ઢબુડી માતાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ પેથાપુર પોલીસ મથકે હાજર થયો છે. પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારતા ધનજી ઓડે પોલીસ મથકે હાજરી આપીને લેખિતમાં નિવેદન નોંધાવ્યું છે. પોલીસનો દાવો છે કે- 1 કલાક સુધી ધનજી ઓડનું નિવેદન લેવામાં આવ્યું છે. તેણે ક્યાં ક્યાં સભાઓ કરી અને તેના કેટલા બેન્ક એકાઉન્ટ છે, તે અંગે પણ […]

ઢબુડી માતાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ પેથાપુર પોલીસ મથકે થયો હાજર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 5:29 AM

ઢબુડી માતાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ પેથાપુર પોલીસ મથકે હાજર થયો છે. પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારતા ધનજી ઓડે પોલીસ મથકે હાજરી આપીને લેખિતમાં નિવેદન નોંધાવ્યું છે. પોલીસનો દાવો છે કે- 1 કલાક સુધી ધનજી ઓડનું નિવેદન લેવામાં આવ્યું છે. તેણે ક્યાં ક્યાં સભાઓ કરી અને તેના કેટલા બેન્ક એકાઉન્ટ છે, તે અંગે પણ નિવેદન લેવામાં આવ્યું?

જો કે નિવેદન નોંધ્યા બાદ ધનજીને લઈ પોલીસ બહાર આવી ત્યારે ન તો ધનજીએ સરખો જવાબ આપ્યો ન તો પોલીસે વિગતે માહિતી આપી. પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે ધનજીના આગોતરા જામીન રદ થયા બાદ પોલીસે તેની શોધખોળ તેજ કરી હતી. ધનજી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગત શનિવારે ધનજીની આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટે રદ કરી નાખી હતી. ધનજી ઉપર આરોપ છે કે તેણે બોટાદના એક વ્યક્તિ ભીખાભાઈના પુત્રને દવા બંધ કરી દેવાની સલાહ આપી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">