જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે

ગુજરાત સરકાર જાન્યુઆરી માસમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતાઓ છે. તારીખ 8,9,10 કે 13 જાન્યુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર સરકાર બોલાવે તેવી શક્યતાઓ છે. તેમાં નાગરિકતા સુધારા કાયદો એટલે કે CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે. આ પ્રસ્તાવ વિધાનસભામાંથી પસાર થતાં જ ગુજરાત સરકાર તેને કેન્દ્ર સરકારને મોકલી આપશે.   Web Stories View more IPL 2024 […]

જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 5:46 AM

ગુજરાત સરકાર જાન્યુઆરી માસમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતાઓ છે. તારીખ 8,9,10 કે 13 જાન્યુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર સરકાર બોલાવે તેવી શક્યતાઓ છે. તેમાં નાગરિકતા સુધારા કાયદો એટલે કે CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે. આ પ્રસ્તાવ વિધાનસભામાંથી પસાર થતાં જ ગુજરાત સરકાર તેને કેન્દ્ર સરકારને મોકલી આપશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રસ્તાવ પસાર કરાવવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી હોવાથી તાત્કાલિક આ અંગે મુખ્યમંત્રીના આદેશ અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સત્ર બોલાવવા માટેની દરખાસ્ત કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરવા સરકારે તેના સંબંધિત વિભાગને સૂચનાઓ આપી દીધી છે. જો કે એક દિવસનું આ ટૂંકૂ સત્ર હંગામેદાર રહે તેવી પણ શક્યતા છે. કારણ કે કોંગ્રેસ આ કાયદાનો પહેલેથી જ વિરોધ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">