એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો. કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ […]

એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 5:06 AM

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો.

કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચંદા કોચરે એક નિવેદનમાં કહ્યું, ‘હું આ નિર્ણયથી ખૂબ જ નિરાશ, આહત અને પરેશાન છું. મને રિપોર્ટની કૉપી સુદ્ધા નથી અપાઈ. હું ફરી દોહરાવુ છું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો કરાયો.’

તેમણે કહ્યું, ‘આઈસીઆઈસીઆઈ બૅંક સ્થાપિત મજબૂત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ ધરાવતી સંસ્થા છે કે જ્યાં સમિતિ આધારિત સામૂહિક નિર્ણયો લેવાની પ્રક્રિયા છે તથા તેમાં ઘણા ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સ પણ સામેલ છે. તેથી સંગઠનના ડિઝાઇન અને સંરચના હિતોના ટકરાવને રોકે છે.’

[yop_poll id=922]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">