ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે, જુઓ VIDEO

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પ્રવાસથી પરત ફર્યા પછી એક સમીક્ષા બેઠક કરી, જેમાં બંને રાજ્યોમાં અંતિમ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : […]

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 3:42 AM

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પ્રવાસથી પરત ફર્યા પછી એક સમીક્ષા બેઠક કરી, જેમાં બંને રાજ્યોમાં અંતિમ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હરિયાણામાં હાલ વિધાનસભાની મુદત 2 નવેમ્બર સુધી છે. જ્યારે મહરાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધી. ત્યારે ચૂંટણી પંચને 2 નવેમ્બર પહેલા ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. હરિયાણામાં વિધાનસભાની 90 સીટ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે. બંને રાજ્યોમાં એકથી બે ચરણમાં ચૂંટણીની સંભાવના છે. હરિયાણામાં એક ચરણ અને મહારાષ્ટ્રમાં એકથી બે ચરણમાં ચૂંટણી કરવામાં આવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘણા રાજ્યોમાં વિધાનસભા સીટો પર પેટચૂંટણી પણ થવાની છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણી પંચ પેટાચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">