દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈની વધુ એક પાપલીલા, જેલમાં તેની પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસ ફરિયાદ

દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈની વધુ એક પાપલીલા, જેલમાં તેની પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસ ફરિયાદ

દુષ્કર્મનો આરોપી નારાયણ સાંઈ વધુ એક વિવાદમાં ફસાયો છે. તેની પાસેથી જેલમાં મોબાઈલ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું જે બાદ સચિન પોલીસ મથકમાં જેલ સતાધીશોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે બાદ નારાયણ સહિત પાંચ લોકો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati