નકલી વરિયાળીથી સાવધાન! અસલી વરિયાળીના નામે તૈયાર થાય છે ભેળસેળયુક્ત વરિયાળી, જુઓ VIDEO

નકલી વરિયાળીથી સાવધાન! અસલી વરિયાળીના નામે તૈયાર થાય છે ભેળસેળયુક્ત વરિયાળી, જુઓ VIDEO


મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીકથી ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ છે. શિવગંગા એસ્ટેટમાં શનિદેવ પાસેના ગોડાઉનમા રેડ કરવામાં આવી હતી, જેમાં નબળી વરિયાળીને કલર કરીને કેમિકલ લાગવાતું હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતાં સ્થળ પરથી કેમિકલ પાવડર, કલર અને વરિયાળી તેમજ મશીનો મળી આવ્યાં હતા. સ્થળ પરથી ફૂડ એન્ડ દ્રગ વિભાગે 3 સેમ્પલ લીધા હતા, જેમાં એક પ્રોસેસ્ડ વરિયાળી, બીજું સાદી વરિયાળી અને ત્રીજું કલર કરેલ વરિયાળીનું સેમ્પલ લેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

Click on your DTH Provider to Add TV9 Gujarati