Delhi Violence: મોડી રાત્રે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્ટે આપ્યો આ આદેશ

દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધ થયેલી હિંસામાં ઘાયલોને મેડિકલ સુવિધા આપવા માટે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન ઘાયલોને લાવવા-લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુરક્ષા અને ઘાયલોને યોગ્ય મેડિકલ સુવિધા આપવાની માંગ કરવામાં આવી. #Delhi High Court in a midnight hearing (on the intervening night of 25 & 26 February) directed Delhi Police […]

Delhi Violence: મોડી રાત્રે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્ટે આપ્યો આ આદેશ
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 3:05 AM

દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધ થયેલી હિંસામાં ઘાયલોને મેડિકલ સુવિધા આપવા માટે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન ઘાયલોને લાવવા-લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુરક્ષા અને ઘાયલોને યોગ્ય મેડિકલ સુવિધા આપવાની માંગ કરવામાં આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એમ્બ્યુલન્સ પર હુમલાના ખતરાને જોતાં ડૉકટર્સના એક ફોરમે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને એમ્બ્યુલન્સની સુરક્ષા અને ઘાયલોને સુરક્ષિત શિફ્ટ કરવાની માગ કરી. મામલાની ગંભીરતાને જોતા હાઈકોર્ટે અરજી પર રાત્રે જ સુનાવણી કરી અને કોર્ટે દિલ્હી પોલીસને મુસ્તફાબાદની હોસ્પિટલમાં ભરતી થયેલા તમામ ઘાયલોને આસપાસની સારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરની આગેવાનીવાળી બેન્ચે પોલીસને કહ્યું કે નોર્થ-ઈસ્ટ દિલ્હીના મુસ્તફાબાદની હોસ્પિટલમાં ભરતી થયેલા તમામ ઘાયલોને ત્યાંથી સુરક્ષિત રીતે બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે, જેથી ઘાયલ લોકોની યોગ્ય સારવાર થઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">