કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ

દિલ્લીમાં કોરોના વાઇરસને કારણે 68 વર્ષીય મહિલાનું મોત થયું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલા કોરોના વાઇરસની અસરના કારણે સારવાર લઈ રહી હતી. જાણકારી મુજબ વિદેશથી આવેલા દિકરાનો ચેપ લાગતા મહિલાને કોરોનાની અસર થઇ હતી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની […]

કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:49 AM

દિલ્લીમાં કોરોના વાઇરસને કારણે 68 વર્ષીય મહિલાનું મોત થયું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલા કોરોના વાઇરસની અસરના કારણે સારવાર લઈ રહી હતી. જાણકારી મુજબ વિદેશથી આવેલા દિકરાનો ચેપ લાગતા મહિલાને કોરોનાની અસર થઇ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનથી પણ પીડાતી હતી. કોરોના વાઈરસના લીધે રાજધાની દિલ્હીમાં આ પ્રથમ મોતની ઘટના છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ભારતમાં 89 કેસ સામે આવ્યા છે. આ તમામને અલગ અલગ જગ્યાએ જ્યાં કેસ સામે આવ્યો ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં 4 લોકોને સારવાર બાદ સ્વસ્થ થઈ જવાથી રજા પણ આપી દેવાઈ છે.

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેરળમાં સૌથી વધારે કેસ 22 નોંધાયા છે. જ્યારે તે બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં 17 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત યુપીમાં 11 કેસ નોંધાયા છે. લદાખમાં 3 કેસ, તમિલનાડુમાં 1 કેસ, જમ્મુ કાશ્મીરમાં 2 કેસ સામે આવ્યા છે. પંજાબમાં 1 કેસ જ્યારે કર્ણાટકમાં 7 કેસ સામે આવ્યા છે. તેલગાંણા અને આંધ્રપ્રદેશમાં 1-1 કેસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દુનિયાના 118 દેશ આ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">