દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદી ઝાપટા પડ્યા છોટા-ઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો, તો ડાંગના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો. ભરૂચના આકાશમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળા છવાયેલા હતા. બપોર બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો તાપી અને વ્યારા પંથકમાં અચાનક વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન થયું બારડોલી અને આણંદના તારાપુરમાં પવન સાથે ઝાપટા પડ્યા.

READ  PM Modi addresses gathering at the launch of various development projects in Daman &Diu - Tv9

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments