‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

  દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]

'વાયુ' વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 11, 2019 | 5:09 AM

દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

‘વાયુ’ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત નુકસાનને રોકવા સરકાર સજજ બની છે. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે ભાવનગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોની 255 બોટ પરત બોલાવવામાં આવી છે. જિલ્લાના કુલ 34 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ‘વાયુ’ વાવાઝોડું: NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રવાના, મહારાષ્ટ્રની NDRFની ટીમો સ્ટેન્ડ બાય પર જુઓ VIDEO

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">