સુરત: મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી નિકળ્યો વંદો, ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
સુરતમાં મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી વંદો નિકળ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે સ્ટાફને જાણકારી આપી પણ સ્ટાફ દ્વારા ભૂલ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ આવેલી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
સુરતમાં મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી વંદો નિકળ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે સ્ટાફને જાણકારી આપી પણ સ્ટાફ દ્વારા ભૂલ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ આવેલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો