કચ્છના નલિયા અને કંડલામાં ફરી વળશે ઠંડીનુ મોજૂ, ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ વધશે ઠંડીનું પ્રમાણ

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનુ મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી સિવાય કોઈ મોટો ફેરફાર નહી થાય પરંતુ કચ્છના નલિયા અને કંડલામાં ઠંડીનું મોજૂ  ફરી વળશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે. Web Stories View more આજનું રાશિફળ […]

કચ્છના નલિયા અને કંડલામાં ફરી વળશે ઠંડીનુ મોજૂ, ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ વધશે ઠંડીનું પ્રમાણ
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 4:51 PM

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનુ મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી સિવાય કોઈ મોટો ફેરફાર નહી થાય પરંતુ કચ્છના નલિયા અને કંડલામાં ઠંડીનું મોજૂ  ફરી વળશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">