પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

અમિત શાહે કોલકત્તામાં રોડ શૉ દરમિયાન હંગામો થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન વાહન પર ડંડાઓ ફેંકવામાં આવ્યા હતા. Clashes broke out in roadshow of BJP President Amit Shah in Kolkata after sticks were hurled at Shah’s truck. #WestBengal pic.twitter.com/9QNsfPxly7 Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ
Follow Us:
| Updated on: May 14, 2019 | 2:25 PM

અમિત શાહે કોલકત્તામાં રોડ શૉ દરમિયાન હંગામો થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન વાહન પર ડંડાઓ ફેંકવામાં આવ્યા હતા.

ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે. રસ્તાઓ પર જ નહીં પણ મોટા મંચ પરથી નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટર ઉતરવાની પરમિશન રદ કરી દેવાઈ હતી. આ બાદ મામલો વણસ્યો હતો અને અમિત શાહે કહી દીધું હતું કે હું કોલકત્તા આવી રહ્યો છું. ત્યાં જય શ્રીરામ બોલીશ. જો દીદીમાં હિમ્મત હોય તો આવીને મારી ધરપકડ કરી લે.

આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

અમિત શાહનો રોડ-શૉ સોમવારના રોજ કોલકત્તામાં યોજાયો હતો અને તેમાં ભાજપ અને ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. શાહ જે વાહનમાં પોતાના પ્રચાર કરી રહ્યાં હતા તે વાહન પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. આથી પોલીસે પરિસ્થિતિને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ રોડ-શૉ પણ ખત્મ કરી દેવાયો હતો.

આ પહેલાં પણ અમિત શાહના રોડ-શૉને લઈને ખબરો આવી હતી કે પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. આમ પહેલાંથી શક્યતા તો હતી જ કે આ શૉને લઈને કોઈ હોબાળો થઈ શકે. અમિત શાહે પણ ચેલેન્જ આપી હતી કે કોલકત્તા આવી રહ્યો છું અને જય શ્રીરામ બોલીશ. દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે.  આ વિવાદ હવે ઘેરો બનતો જાય છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">