VIDEO: મહેસાણા ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, બે વ્યક્તિના થયા હતા મોત
મહેસાણામાં ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગઇકાલે કડીના ઇરાના નજીક ઘટના બની હતી. આઇસર ટ્રક, છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માતના CCTV સામે આવ્યાં છે. આ પણ વાંચો: ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ […]
મહેસાણામાં ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગઇકાલે કડીના ઇરાના નજીક ઘટના બની હતી. આઇસર ટ્રક, છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માતના CCTV સામે આવ્યાં છે.
આ પણ વાંચો: ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો