બોટાદના રાણપુર નજીક લીંબડી બ્રાંચ કેનાલમાં પડયું ગાબડું, આસપાસના ખેતરોમાં ઘઉં અને રજકાના પાકને નુકસાન
બોટાદની લીંબડી બ્રાંચ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાણપુરના વેજળકા અને રાણપરી ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડયું હતું. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં અને રજકાના પાકને નુકસાન થયું છે. કેનાલમાં જોઈન્ટ કાચો હોવાના કારણે અનેકવાર ગાબડા પડયાં છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]
બોટાદની લીંબડી બ્રાંચ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાણપુરના વેજળકા અને રાણપરી ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડયું હતું. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં અને રજકાના પાકને નુકસાન થયું છે. કેનાલમાં જોઈન્ટ કાચો હોવાના કારણે અનેકવાર ગાબડા પડયાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો