ભાજપને દેશ અને સંવિધાનની કોઈ ચિંતા નથી: કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પણ આમ જ કર્યું હતું. આ દેશના ‘ચાણક્ય’ને દાદ આપવી પડે. જોઈએ ચાણક્ય હવે શું કરે છે.  આમ આડકતરી રીતે ભાજપના મુખ્ય નેતાઓ પર પણ કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]

ભાજપને દેશ અને સંવિધાનની કોઈ ચિંતા નથી: કપિલ સિબ્બલ
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 12:11 PM

કપિલ સિબ્બલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પણ આમ જ કર્યું હતું. આ દેશના ‘ચાણક્ય’ને દાદ આપવી પડે. જોઈએ ચાણક્ય હવે શું કરે છે.  આમ આડકતરી રીતે ભાજપના મુખ્ય નેતાઓ પર પણ કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમે ક્યારેય શિવસેના સાથે CM પદનો વાયદો કર્યો નહોતો: દેવેન્દ્ર ફડણવીસ

કપિલ સિબ્બલે રાજ્યપાલને પણ ઘેર્યા હતા અને કહ્યું કે રાજ્યપાલે શા માટે ના પૂછ્યું કે સમગ્ર એનસીપી તમારી સાથે છે કે નહીં? આ સિવાય કપિલ સિબ્બલે કહ્યું કે ભાજપને સંવિધાન અને દેશની કોઈ ચિંતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કપિલ સિબ્બલે કહ્યું કે ગઠબંધનની સંમતિથી સીએમ ઉદ્ધવ ઠાકરે બનશે. સરકાર બનાવવાને લઈને સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલને મળશે. રાજ્યપાલ પર સવાલ ઉભો કરીને કપિલ સિબ્બલે કહ્યું કે ક્યાં આધાર પર રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. આમ કપિલ સિબ્બલે જાહેરાત કરી દીધી છે કે કોણ મહારાષ્ટ્રમાં સીએમ બનવા જઈ રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">