AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#MainBhiChowkidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યું

ભાજપે લોકસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ કેમ્પઇન માટે નવો જ રસ્તો અપનાવ્યો છે. જેને જોતાં ભાજપના તમામ વરિષ્ઠ નેતા, જેમ કે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો છે. વડાપ્રધાન મોદીનું નામ હવે ચોકીદાર નરેન્દ્ર મોદી […]

#MainBhiChowkidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યું
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 7:02 AM
Share

ભાજપે લોકસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ કેમ્પઇન માટે નવો જ રસ્તો અપનાવ્યો છે. જેને જોતાં ભાજપના તમામ વરિષ્ઠ નેતા, જેમ કે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો છે.

વડાપ્રધાન મોદીનું નામ હવે ચોકીદાર નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ ચોકીદાર અમિત શાહ થયું છે. શનિવારે જ વડાપ્રધાન મોદીએ મૈં ભી ચોકીદાર કેમ્પઇનની શરૂઆત કરી હતી. જ્યારથી તેનું ચલણ વધી રહ્યું છે.

જે પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દરેક દેશવાસી જે ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજિક મુશ્કેલીઓની સામે લડી રહ્યા છે. તેઓ એક ચોકીદાર છે. ભારતના વિકાસ માટે સખત મહેનત કરી રહેલાં તમામ વ્યક્તિ ચોકીદાર છે.

આજે સવારથી જ સોશિય મીડિયા પર પણ #MainBhiChowkidar અને #ChowkidarPhirSe  ટ્રેન્ડ કરી રહ્યું છે.  નવું અભિયાન શરુ કર્યા બાદ હવે ભાજપના તમામ મોટા નેતાઓએ પોતાના ટ્વિટર હેન્ડલમાં ચોકીદાર શબ્દનો ઉમેરો કર્યો છે. આજે સવારથી જ નેતાઓ પોતાના ટ્વિટર હેન્ડલમાં આ જ શબ્દ ઉમેરી રહ્યાં છે.

આ તરફ કોંગ્રેસ દ્વારા પણ ચોકીદાર ચોર હૈની સાથે એક કેમ્પઇન શરૂ કર્યું છે. લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  ‘ચોકીદાર ચોર હૈ’ ના નામે સીધો નિશાનો ભાજપ પર ટાંકતા રહ્યા છે. જેમાં તેણે પણ આ માટેનું એક કેમ્પઇન શરૂ કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">