બનાસકાંઠા: મગફળીમાં ટેકાના ભાવની યોજના માત્ર લોલીપોપ, ખૂલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે ખેડૂતો

રાજ્યમાં મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા પરંતુ આ ભાવ ખેડૂતોને ઓછા પડી રહ્યા છે અને એટલે જ ખેડૂતો ટેકાના ભાવ લેવાના બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવને માત્ર નામની યોજના ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટેકાના […]

બનાસકાંઠા: મગફળીમાં ટેકાના ભાવની યોજના માત્ર લોલીપોપ, ખૂલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે ખેડૂતો
Follow Us:
| Updated on: Nov 15, 2020 | 4:49 PM

રાજ્યમાં મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા પરંતુ આ ભાવ ખેડૂતોને ઓછા પડી રહ્યા છે અને એટલે જ ખેડૂતો ટેકાના ભાવ લેવાના બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવને માત્ર નામની યોજના ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટેકાના ભાવની પ્રક્રિયામાં વળતર મળતા પણ લાંબો સમય વીતી જાય છે, પરિણામે તેમને પાક વેચ્યા પછી ત્રણ મહિને રૂપિયા મળે છે. બનાસકાંઠાના ખેડૂતો ટેકાના ભાવની આ યોજનાને માત્ર લોલીપોપ ગણાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે, આ પ્રક્રિયા ઝડપી બને તઅને ખેડૂતોને ઝડપથી રૂપિયા મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">