ડ્રગ્સ કેસ: અર્જૂન રામપાલના ઘરેથી મળી પ્રતિબંધિત દવાઓ, અભિનેતાની લિવ ઈન પાર્ટનરની પણ થશે પૂછપરછ

બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જૂન રામપાલના ઘર પર NCBએ રેડ પાડી છે. રામપાલના મુંબઈના બાંદ્રા સ્થિત ઘર પર NCBના અધિકારી રેડ કરવા પહોંચ્યા છે. આજે સવારે રામપાલના ઘરે NCB અધિકારી પહોંચ્યા હતા અને ઘરમાં NCB ડ્રગ્સની તપાસ કરી રહી છે. NCBએ 11 નવેમ્બરે અર્જૂન રામપાલને NCBએ પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં હાજર થવા માટે સમન […]

ડ્રગ્સ કેસ: અર્જૂન રામપાલના ઘરેથી મળી પ્રતિબંધિત દવાઓ, અભિનેતાની લિવ ઈન પાર્ટનરની પણ થશે પૂછપરછ
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 7:13 PM

બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જૂન રામપાલના ઘર પર NCBએ રેડ પાડી છે. રામપાલના મુંબઈના બાંદ્રા સ્થિત ઘર પર NCBના અધિકારી રેડ કરવા પહોંચ્યા છે. આજે સવારે રામપાલના ઘરે NCB અધિકારી પહોંચ્યા હતા અને ઘરમાં NCB ડ્રગ્સની તપાસ કરી રહી છે. NCBએ 11 નવેમ્બરે અર્જૂન રામપાલને NCBએ પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં હાજર થવા માટે સમન મોકલ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અર્જૂન રામપાલના ઘરેથી ઘણા ડિજિટલ ડિવાઈસ સીઝ કરાયા છે. જેની તપાસ NCB કરશે. સાથે જ અર્જૂન રામપાલની લિવ-ઈન પાર્ટનર ગ્રૈબ્રિએલાને પણ NCBએ સમન મોકલ્યું છે. NCBના ટોપ અધિકારી મુજબ રામપાલના ઘરેથી પ્રતિબંધિત મેડિસિન જપ્ત થઈ છે. તેને લઈ હવે તેમના પાર્ટનરની પણ પૂછપરછ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">