VIDEO: અમદાવાદના લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટનો જુના લારીગલ્લાના વેપારીઓએ કર્યો વિરોધ
અમદાવાદમાં લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટનો ત્યાંના જુના લારીગલ્લાના વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હેપ્પીફૂડ સ્ટ્રીટમાં AMC દ્વારા સ્થાન ન આપતા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ લો ગાર્ડન હેપ્પીફૂડ સ્ટ્રીટ બહાર બેનર બતાવી વિરોધ કર્યો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, […]
અમદાવાદમાં લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટનો ત્યાંના જુના લારીગલ્લાના વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હેપ્પીફૂડ સ્ટ્રીટમાં AMC દ્વારા સ્થાન ન આપતા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ લો ગાર્ડન હેપ્પીફૂડ સ્ટ્રીટ બહાર બેનર બતાવી વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો