VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની દિશા તો બદલાઈ છતાં આગામી 12 કલાક સુધી સતર્ક રહેશે તંત્ર

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ વાવાઝોડાની ઝડપ હજુ યથાવત છે. પરંતુ સંકટ નથી. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more અક્ષય તૃતીયા પર 23 […]

VIDEO: 'વાયુ' વાવાઝોડાની દિશા તો બદલાઈ છતાં આગામી 12 કલાક સુધી સતર્ક રહેશે તંત્ર
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jun 13, 2019 | 3:00 PM

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ વાવાઝોડાની ઝડપ હજુ યથાવત છે. પરંતુ સંકટ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સ્થિતિ 12 કલાક સુધી યથાવત રહેશે. હાલ વાવાઝોડું દીવથી 190 કિલોમીટર, વેરાવળથી 130 કિલોમીટર અને પોરબંદરથી 120 કિલોમીટર દૂર છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરે દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">