ગોધરા-વેજલપુરમાં ITના દરોડામાં બિલ્ડર-વેપારીઓની 120 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ

આવકવેરા વિભાગે ગોધરા અને વેજલપુરમાં પાડેલા દરોડામાં રૂ. 120 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર અને વેપારીઓના રહેઠાણ અને વ્યવસાયિક એવા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડામાં મોટી માત્રામાં વાંધાજનક હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા હિસાબી દસ્તાવેજોના આધારે બિલ્ડર અને વેપારીઓની 120 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી છે. […]

ગોધરા-વેજલપુરમાં ITના દરોડામાં બિલ્ડર-વેપારીઓની 120 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 9:48 AM

આવકવેરા વિભાગે ગોધરા અને વેજલપુરમાં પાડેલા દરોડામાં રૂ. 120 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર અને વેપારીઓના રહેઠાણ અને વ્યવસાયિક એવા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડામાં મોટી માત્રામાં વાંધાજનક હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા હિસાબી દસ્તાવેજોના આધારે બિલ્ડર અને વેપારીઓની 120 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">