Pustak na pane thi: આ છે ભારતીય સેનાના ‘શિવાજી’
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય ગાથા અંતર્ગત જાણીએ ભારતના એવા બહાદુર જવાનો વિશે જેઓ મા ભોમ માટે શિર સાટે લડ્યા છે અને બલિદાનો પણ આપ્યા છે. જોકે દેશના આવા જવાનોના બલિદાન અંગે ભાગ્યે જ લોકોને ખબર છે અને આવા વીર જવાનોના નામ પણ કોઈ જાણતું નથી ત્યારે પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય પુસ્તકમાંથી એવા અંશો લેવામાં આવ્યા છે જેના દ્વારા લોકોને ભારતના વીર સૈનિકોના પરાક્રમ વિશે માહિતી મળી શકે. પુસ્તકના પાને શ્રેણીમાં શૌર્ય પુસ્તકના પેજ નંબર 166 ઉપર આપવામાં આવેલી વિગતો કે ભારતીય સૈન્યના શિવાજી ક્યા સૈનિકો છે તેઓ એ ઉગ્રવાદીઓનો સામનો કેવી રીતે કર્યો?