પુસ્તકના પાનેથી: કલામે ક્યારે કાઢી ત્રીજા મોરચાની હવા?

Pustak na Pane thi: પુસ્તકના પાનેથી સિરીઝમાં રાજકીય, મનોરંજન જગત અને સાહિત્યિકની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં પેજ નંબર 4 ઉપર ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે, ત્રીજા મોરચાની હવા કેવી રીતે કાઢી અને રાજકારણથી કેમ દૂર રહેવાનું નક્કી કર્યું.

પુસ્તકના પાનેથી: કલામે ક્યારે કાઢી ત્રીજા મોરચાની હવા?
Pustka na Panethi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 10:24 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  કે,  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં પેજ નંબર 4 ઉપર ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ કલામે ત્રીજા મોરચાની હવા કેવી રીતે કાઢી અને રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

g clip-path="url(#clip0_868_265)">