Pustak na pane thi: કરીના કપૂર અને શાહીદ કપૂર – જબ વી મેટથી જ ‘હેટ’ની એન્ટ્રી !

|

Feb 06, 2023 | 9:19 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: કરીના કપૂર અને શાહીદ કપૂર - જબ વી મેટથી જ હેટની એન્ટ્રી !
Pustak na pane thi- EP 354

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં  વેલેન્ટાઇન્સ ડે અંતર્ગત  લવ સ્ટોરીઓમાં  વાત કરીએ કરીના કપૂર અને શાહિદ કપૂર  વિશે. તો ચાલો આજે જાણીએ  કે તેમના જીવનમાં લવ હેટ અને રિગ્રેટની કેવી પરિસ્થિતિઓ આવી હતી.

વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની  જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક  નફરત તો ક્યાંક  અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી.  આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો  નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. આજે વાત કરવી છે કરીના કપૂર અને  શાહિદ કપૂરની , એક સમયે ગળા ડૂબ પ્રેમમાં પડેલા આ પ્રેમી પંખીડા હાલમાં તો અલગ અલગ જીવનસાથી સાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે પરંતુ તેમની પ્રેમ કહાની કેવી રીતે આગળ વધી , કેવી રીતે સંબંધો તૂટયા અને કેવી રીતે તેઓ તેમના જીવનમાં આગળ વધ્યા તેની વાત પુસ્તકના પાનેથીમાં કરીશું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Next Article