Pustak na pane thi: ભગતસિંહ ગાય ભેંસના ગોબર ઉપાડવાનું કામ કરતાં ?

|

Mar 31, 2023 | 5:23 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  ભગતસિંહ ગાય ભેંસના ગોબર ઉપાડવાનું કામ કરતાં ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

 

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહના જીવન વિશે જાણશો.  23 માર્ચ ભગત સિંહની પુણ્યતિથી હતી.  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહ વિશેની માહિતી મેળવી શકશો.

સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video

આજના એપિસોડમાં તમે જાણી શકશો કે  શું ભગત સિંહ ગાય ભેંસનું છાણ  ઉપાડવાનું   કામ  કરતા હતા?

 

આ પણ વાંચો:  Pustak na pane thi: ભગતસિંહને ફાંસી પહેલાં કઈ વાતનો રહી ગયો અફસોસ ?

અગાઉના એપિસોડમાં પણ તમે શહિદ ભગતસિંહ વિશે રસપ્રદ વિગતો મેળવી હતી , જેમ કે  અમર શહિદ ભગત સિંહના પેજ નંબર  09  ઉપર આપેલી માહિતી પણ રસપ્રદ છે  કે શાળાએ જવાની ઉંમરે  જલિયાવાલાં  બાગ શા માટે પહોંચી ગયા હતા.

 

આ પુસ્તકમાં ભગત સિંહના  બાળપણ વિશે ખૂબ રસપ્રદ બાબતો તમને જાણવા મળશે.  માત્ર અઢી વર્ષની વયે તેઓ ખેતરમાં જમીનમાં કઈ વાવણી કરવા લાગ્યા.  આથી પિતાએ પૂછ્યું કે ભગત તું શું કરી રહ્યો છે તો ભગતે જવાબ આપ્યો કે મેં બબૂકે બો રહા હૂં. તે તેમની તોતડી અને કાલી ભાષામાં કહેતા હતાકે હું બંદૂક વાવી રહ્યો છું.

         ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article