10 October  2024

Photo : Instagram

આ વર્ષે નવરાત્રી ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવી રહી છે

10 October  2024

Photo : Instagram

ગરબારસિકો સિંગરના અવાજ પર નાચતા જોવા મળે છે

10 October  2024

Photo : Instagram

કૌશલ પીઠાડિયા એક ગુજરાતી સિંગર છે

Photo : Instagram

નોન-સ્ટોપ ગરબા ટ્રેક ખુબ ફેમસ છે

Photo : Instagram

કૌશલ પીઠાડિયા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો ઉભરતો સ્ટાર છે

Photo : Instagram

 તે એક ગાયક, ગીતકાર અને સંગીતકાર છે 

Photo : Instagram

પોતાના ભાવપૂર્ણ અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે

Photo : Instagram

 નવરાત્રીમાં કૌશલ પીઠડિયાનું શેડ્યુલ જુઓ

Photo : Instagram

કૌશલ પીઠાડિયા નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવે છે