AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : કઈ જગ્યાને દુનિયાની છત કહેવામાં આવે છે ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

GK માત્ર સામાજિક જાગૃતિ જ નહીં પરંતુ માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : કઈ જગ્યાને દુનિયાની છત કહેવામાં આવે છે ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 7:48 PM
Share

GK Quiz : જનરલ નોલેજ (General knowledge) એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે માત્ર જ્ઞાન વધારવામાં જ મદદ કરતું નથી પરંતુ સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે તેના વિશે પણ જાગૃત કરે છે. બાળકોને નાનપણથી જ જનરલ નોલેજ વાંચવાની ટેવ પાડવામાં આવે તો બાળકોને પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી બાળકના વિચાર અને બુદ્ધિના સ્તરમાં પણ ફેરફાર થાય છે. GK માત્ર સામાજિક જાગૃતિ જ નહીં પરંતુ માનસિક વિકાસમાં પણ મદદ કરશે. તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો Indian Railway : લોખંડને કાટ લાગી જાય છે પણ ટ્રેનના પાટાને કાટ લાગતો નથી, જાણો કેમ

પ્રશ્ન – લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે ? જવાબ – 29 દિવસ

પ્રશ્ન – ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ? જવાબ – ઈન્દિરા ગાંધી

પ્રશ્ન – ભારતના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે ? જવાબ – ભારતના રાષ્ટ્રપતિને

પ્રશ્ન – ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ? જવાબ – 8

પ્રશ્ન – સહસ્ત્રાબ્દીમાં કેટલા વર્ષ હોય છે ? જવાબ – 1,000 વર્ષ

પ્રશ્ન – વિશ્વના મહાસાગરોના નામ જણાવો ? જવાબ – એટલાન્ટિક, પેસિફિક, હિન્દ, આર્કટિક અને એન્ટાર્કટિકા મહાસાગર

પ્રશ્ન – વિશ્વના સૌથી ગીચ જંગલનું નામ જણાવો ? જવાબ – એમેઝોન વરસાદી જંગલ

પ્રશ્ન – સૌથી નાના ખંડનું નામ જણાવો ? જવાબ – ઓસ્ટ્રેલિયા

પ્રશ્ન – પૃથ્વી માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ? જવાબ – સૂર્ય

પ્રશ્ન – પૃથ્વીની સૌથી નજીકના ગ્રહનું નામ શું છે ? જવાબ – બુધ

પ્રશ્ન – બરફથી બનેલા ઘરને શું કહેવામાં આવે છે ? જવાબ – બરફથી બનેલા ઘરને ઇગ્લૂ

પ્રશ્ન – સૌથી મોટા ઈંડા મૂકનાર પક્ષી કયું છે ? જવાબ – શાહમૃગ

5. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? જવાબ – ડોલ્ફિન

પ્રશ્ન – વિશ્વની છત તરીકે ઓળખાતી જગ્યાનું નામ જણાવો ? જવાબ – તિબેટને

તિબેટને વિશ્વની છત કહેવામાં આવે છે કારણ કે તેની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી 4000 મીટરથી વધુ છે. આ ઉપરાંત, વિશ્વનું સૌથી ઊંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ પણ તિબેટમાં છે. તિબેટનો મોટા ભાગનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો છે. ત્યાં 2 પ્રાંત છે, જેમાં 6 જિલ્લાનો સમાવેશ થાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">