AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : દુનિયાનો એક એવો દેશ, જેની કોઈ રાજધાની જ નથી, જાણો ક્યાં આવેલો છે

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની હોય કે લેખિત પરીક્ષા કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય. દરેક જગ્યાએ તમને જનરલ નોલેજ ઉપયોગી થશે.

GK Quiz : દુનિયાનો એક એવો દેશ, જેની કોઈ રાજધાની જ નથી, જાણો ક્યાં આવેલો છે
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:53 PM

GK Quiz : જનરલ નોલેજ (General knowledge) એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે કોઈપણ વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની હોય કે લેખિત પરીક્ષા કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય. દરેક જગ્યાએ તમને જનરલ નોલેજ ઉપયોગી થશે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો Top dangerous Drugs in world : હેરોઈન, કોકેઈન કરતા પણ ખતરનાક છે આ 5 નશા… એકવાર લીધા પછી અસર ઘણા દિવસો સુધી રહે છે, મૃત્યુ પણ થઈ શકે છે

પ્રશ્ન – વધુ પડતી કોફી પીવાથી કયો રોગ થઈ શકે છે ? જવાબ – કેન્સર

અચાનક આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત
BSNLના 80 દિવસના પ્લાનનો જલવો, માત્ર રુ 485માં મળશે આ લાભ

પ્રશ્ન – વાઘની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ? જવાબ – મધ્યપ્રદેશમાં

પ્રશ્ન – સાબરમતી નદીના કિનારે કયું શહેર વસે છે ? જવાબ – અમદાવાદ

પ્રશ્ન – તારાઓનો રંગ શેના પર આધાર રાખે છે ? જવાબ – ત્રિજ્યા પર

પ્રશ્ન – વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર કયું છે ? જવાબ – ચીનનું હોટન

પ્રશ્ન – ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ? જવાબ – સિદ્ધાર્થ

પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય સૌથી વધુ પાણીનો વપરાશ કરે છે ? જવાબ – મહારાષ્ટ્ર રાજ્યમાં પાણીનો વપરાશ સૌથી વધુ છે

પ્રશ્ન – ભારતનો તાજ કોને કહેવાય છે ? જવાબ – હિમાલયને

પ્રશ્ન – ગાજર ખાવાથી કયો રોગ મટે છે ? જવાબ – ડાયાબિટીસ

પ્રશ્ન – સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? જવાબ – યુનિકોર્ન

પ્રશ્ન – સફેદ જિરાફ કયા દેશમાં જોવા મળે છે ? જવાબ – કેન્યામાં

પ્રશ્ન – પપૈયા કયો રોગ મટાડે છે ? જવાબ – હૃદય રોગને

પ્રશ્ન – વિશ્વમાં કયા પક્ષીને પાંખો નથી ? જવાબ – કિવી પક્ષી, આ પક્ષી ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે

પ્રશ્ન – કયા દેશને એક પણ રાજધાની નથી ? જવાબ – નૌરુ

નૌરુ એ વિશ્વનો સૌથી નાનો ટાપુ દેશ છે, જેનું ક્ષેત્રફળ માત્ર 8.1 ચોરસ માઇલ છે, નૌરુ એ વિશ્વનો સૌથી નાનો સ્વતંત્ર પ્રજાસત્તાક અને રાજધાની વિનાનો વિશ્વનો એકમાત્ર પ્રજાસત્તાક દેશ છે. તે માઇક્રોનેશિયન દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">