AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? જાણો ક્યારે શરૂ થઈ હતી પ્રથમ પોસ્ટ ઓફિસ

જનરલ નોલેજ વધારવાની સરળ રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો તેમજ સામયિકો પુસ્તકો અને લેખો વાંચો. તો તમે ક્વિઝ રમીને અથવા કોયડા ઉકેલીને પણ તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

GK Quiz: ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? જાણો ક્યારે શરૂ થઈ હતી પ્રથમ પોસ્ટ ઓફિસ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 7:24 PM
Share

GK Quiz : જનરલ નોલેજ (General Knowledge) કે જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે, જનરલ નોલેજ એ વિવિધ વિષયો વિશેના સામાન્ય જ્ઞાનનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો GK Quiz : કયા વેદને ભારતીય સંગીતનું મૂળ કહેવામાં આવે છે? જાણો આવા જ પ્રશ્નોના જવાબો

જનરલ નોલેજ વધારવાની સરળ રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો તેમજ સામયિકો પુસ્તકો અને લેખો વાંચો. તો તમે ક્વિઝ રમીને અથવા કોયડા ઉકેલીને પણ તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

પ્રશ્ન – માનવ આંખનું વજન કેટલું હોય છે ? જવાબ – 8 ગ્રામ

પ્રશ્ન – મનુષ્યની એવી કઈ વસ્તુ છે જે હંમેશા વધતી જ રહે છે ? જવાબ – ઉંમર

પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે ? જવાબ – કન્નૌજ

પ્રશ્ન – કયું વૃક્ષ ધૂળના પ્રદૂષણને રોકવામાં મદદરૂપ છે ? જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – કોને ટાઈગર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? જવાબ – મધ્યપ્રદેશને

પ્રશ્ન – પપૈયા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે ? જવાબ- મલેશિયાનું

પ્રશ્ન – કાળો ધ્વજ કોનું પ્રતીક માનવામાં આવે છે ? જવાબ – વિરોધનું પ્રતીક

પ્રશ્ન – વિશ્વનું સૌથી જૂનું ફળ કયું છે ? જવાબ – અંજીર

પ્રશ્ન – ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી ? જવાબ – કોલકાતા

1766માં ભારતમાં પ્રથમ વખત ટપાલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, વોરન હેસ્ટિંગ્સે વર્ષ 1774માં કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી. ભારતમાં, પત્રો પરની ટપાલ ટિકિટો પ્રથમ વખત 1852માં શરૂ થઈ અને 1 ઓક્ટોબર 1854ના રોજ રાણી વિક્ટોરિયાના ચિત્ર સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં 1874 યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">