AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે ? ભારત આનો જવાબ નથી

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે છે, ત્યારે તેમાં પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે.

GK Quiz : રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે ? ભારત આનો જવાબ નથી
Gk Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 2:09 PM
Share

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ, તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે છે, ત્યારે તેમાં પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે.

આ પણ વાંચો Knowledge : આ દેશોમાં બાળકોના નામકરણને લઈને છે કડક કાયદો, ઉલ્લંઘન કરવા પર માતા-પિતાને થઈ શકે છે જેલ

પ્રશ્ન – કયા દેશના લોકો બિલાડીને ભગવાનની જેમ પૂજે છે? જવાબ – ઇજિપ્તમાં

પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે? જવાબ – પપૈયું

પ્રશ્ન – કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે? જવાબ – શુક્ર ગ્રહને

પ્રશ્ન – ભારતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? જવાબ – આસામમાં

પ્રશ્ન – ડ્રોનની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ – ઓસ્ટ્રેલિયામાં

પ્રશ્ન – ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી કયા રાજ્યમાં ખોલવામાં આવી હતી? જવાબ – ગુજરાતમાં

પ્રશ્ન – કોલસાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ક્યું છે? જવાબ – ભારત ત્રીજા ક્રમે

પ્રશ્ન – ભારતનો પ્રથમ કાચનો પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો? જવાબ – ઉત્તરાખંડમાં

પ્રશ્ન – વધુ પડતું લાલ મરચું ખાવાથી કયો રોગ થાય છે?

જવાબ  –  અલ્સર

પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ કાપડ ઉદ્યોગ કયા રાજ્યમાં છે? જવાબ  –  ગુજરાત

પ્રશ્ન – રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે? જવાબ – થાઈલેન્ડ

થાઈલેન્ડનું રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે. થાઈલેન્ડમાં થેરવાદ બૌદ્ધને માનવા વાળા લોકો મોટી સંખ્યામાં હોવા છતાં, ત્યાંનો રાષ્ટ્રીય ધર્મગ્રંથ રામાયણ છે. જેને થાઈ ભાષામાં ‘રામ-કીન’ કહે છે, જેનો અર્થ થાય છે રામ-કીર્તિ, જે વાલ્મીકિ રામાયણ પર આધારિત છે.

થાઈલેન્ડમાં રામાયણ અનુસાર થાઈલેન્ડના રાજાઓ પોતાને શ્રી રામના વંશજ માનતા હતા. રામાયણની કથા થાઈલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય છે. ખ્રિસ્ત પછીની શરૂઆતની સદીઓમાં, ઘણા રાજાઓને ‘રામ’ નામ આપવામાં આવ્યું હતું. રામાયણની વિવિધ નાટ્ય આવૃત્તિઓ અને રામાયણ પર આધારિત નૃત્યોનું આયોજન થાઈલેન્ડ અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિવિધ દેશો જેમ કે ઈન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા વગેરેમાં કરવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">