AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : રેલવેની પ્રથમ પ્લેટફોર્મ ટિકિટ તેમજ વિશ્વના સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે જાણો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગાળ, વિજ્ઞાન, કલા સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના પ્રશ્નોને યાદ રાખવા માટે એક સરળ રીત છે ક્વિઝ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા નોલેજમાં વધારો કરી શકો છો.

GK Quiz : રેલવેની પ્રથમ પ્લેટફોર્મ ટિકિટ તેમજ વિશ્વના સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે જાણો
world oldest railway station
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 4:16 PM
Share

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગાળ, વિજ્ઞાન, કલા સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા નોલેજમાં વધારો કરી શકો છો.

  • ભારતમાં રેલવેની પ્રથમ પ્લેટફોર્મ ટિકિટ ક્યાં જાહેર કરવામાં આવી હતી? લાહોર
  • વિશ્વનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ક્યું છે? લિવરપૂલ
  • ભારતમાં સૌથી લાંબી રેલ ટનલ કયા બે શહેરો વચ્ચે આવેલી છે? મંકી હિલથી ખંડાલા
  • રેલવેના પિતા કોને કહેવામાં આવે છે? જ્યોર્જ સ્ટીફન્સ
  • વિશ્વનો સૌથી વધુ લવિંગ ઉત્પાદક દેશ કયો છે? ઝાંઝીબાર
  • વિશ્વમાં કુદરતી રબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ? થાઈલેન્ડ
  • વિશ્વની સૌથી વ્યસ્ત વેપારી નદી કઈ છે? રાઇન
  • ‘વિશ્વ એઇડ્સ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બર
  • સ્ટોકહોમ પેલેસ ક્યાં આવેલો છે? સ્વીડન
  • અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? રમત-ગમતમાં

અર્જુન એવોર્ડ સતત ચાર વર્ષ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન, શાનદાર નેતૃત્વ, ખેલદિલી અને શિસ્ત માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1961માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : GK Quiz : 100 અને 500ની નોટ પર હોય છે RBI ગવર્નરના હસ્તાક્ષર, શું તમે જાણો છો એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">