કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી 300 કરોડથી વધુની બેનામી રોકડ, જાણો આ જપ્ત કરાયેલા નાણાંનું શું થાય છે

જ્યારે પણ સરકારી એજન્સીઓ દરોડા પાડે છે, ત્યારે તે ટેક્સ ચોરીના નાણાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરે છે. સરકારી એજન્સીઓ જેવી કે ED, IT જ્યારે ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ સામે દરોડા પાડીને કરોડો રૂપિયાની રોકડ અને ગેરકાયદેસર સંપત્તિ પણ જપ્ત કરે છે. આ દરોડાને જોતા સવાલ એ થાય છે કે જપ્ત કરાયેલી રોકડનું થાય છે?

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી 300 કરોડથી વધુની બેનામી રોકડ, જાણો આ જપ્ત કરાયેલા નાણાંનું શું થાય છે
Dheeraj Sahu
Follow Us:
| Updated on: Dec 10, 2023 | 9:43 PM

ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી ઈન્કમ ટેક્સ વિભાગને 300 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે. આ રોકડની ગણતરી હજુ ચાલુ છે. આ બેનામી સંપત્તિએ એજન્સીઓને પણ સખત મહેનત કરાવી છે. મશીનો પણ નોટો ગણીને થાકી ગયા છે. પરંતુ, આ ગણતરી સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે સરકારી એજન્સીઓ દરોડામાં નાણા જપ્ત કરે છે તે ક્યાં જાય છે?

જપ્ત કરાયેલી રોકડ ક્યાં જાય છે?

જ્યારે સરકારી એજન્સીઓ જેવી કે ED, IT, CBI રોકડ અથવા મિલકત જપ્ત કરે છે, ત્યાર બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યાર બાદ જપ્ત કરાયેલ રકમનો વિગતવાર રિપોર્ટ અથવા પંચનામું તૈયાર કરવામાં આવે છે અને ફાઇલ તૈયાર કરવામાં આવે છે. સરકારી એજન્સીઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને રિકવર કરેલી રકમની ગણતરી કરવા માટે બોલાવે છે. આ દરમિયાન નોટ કાઉન્ટીંગ મશીનની મદદથી નોટોની ગણતરી પૂરી થયા બાદ સરકારી એજન્સીઓના અધિકારીઓ બેંક અધિકારીઓની હાજરીમાં જપ્તી યાદી તૈયાર કરે છે.

આ પણ વાંચો તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો, જાણો શું છે નિયમ

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ પછી જપ્ત કરાયેલી રોકડ રકમ કોઈપણ સરકારી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત જો જપ્ત કરાયેલા રકમ, સામાન અથવા ઘરેણાં પર કોઈ પ્રકારનું નિશાન હોય, તો સરકારી એજન્સીઓ તેને સાચવીને રાખે છે, જેથી તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય.

જપ્ત કરાયેલા નાણાનો ક્યાં ઉપયોગ થાય છે?

જ્યાં સુધી કેસ પર કાર્યવાહી ચાલી રહી હોય અને ચુકાદો આવ્યો ના હોય ત્યાં સુધી જપ્ત કરાયેલા નાણાંનો ઉપયોગ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, બેંકો અથવા તો સરકાર કરી શકશે નહીં. કેસ પૂરો ન થાય ત્યાં સુધી પૈસા બેંકમાં જ રહે છે. ત્યારબાદ જો આરોપી દોષિત ઠરે તો રોકડ રકમ સરકારની મિલકત બની જાય છે અને જો કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે તો રોકડ રકમ આરોપીને પરત કરવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">