GK Quiz : વૈદિક કાળના લોકોને ક્યા પાકનું જ્ઞાન ન હતું તેમજ આર્ય શબ્દનો શાબ્દિક અર્થ

BPSC, UP PCS Mains અને IBPS PO જેવી મોટી પરીક્ષાઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમે કરન્ટ વર્તમાન બાબતોના ટોપ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો અહીં ખૂબ જ સરળ ભાષામાં જોઈ શકો છો.

GK Quiz :  વૈદિક કાળના લોકોને ક્યા પાકનું જ્ઞાન ન હતું તેમજ આર્ય શબ્દનો શાબ્દિક અર્થ
know what Arya word means
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:50 PM

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

આ પણ વાંચો : GK Quiz : આ દેશમાં ફરવા માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી, જાણો ક્યાં આવેલો છે આ દેશ

  1. જલિયાવાલા બાગ દુર્ઘટના કયા વર્ષમાં બની હતી? ઈ.વિ. 1919
  2. ચૌરી-ચૌરા ઘટના શેના સાથે સંબંધિત છે? અસહકાર ચળવળ
  3. સિંધુ ખીણના લોકો કોને માનતા હતા? માતૃત્વ શક્તિ
  4. ભારતમાં શોધાયેલું સૌપ્રથમ જૂનું શહેર કયું હતું? હડપ્પા
  5. વૈદિક કાળના લોકોને કયા પાકનું જ્ઞાન ન હતું? તમાકુ
  6. વૈદિક ગણિતનો મહત્વનો ભાગ કયો છે? શુલવ સૂત્ર
  7. ઓરડાના તાપમાને કઈ બિન-ધાતુ પ્રવાહીમાં ફેરવાય જાય છે? બ્રોમિન
  8. તાંબા અને ટીનના મિશ્રણને શું કહે છે? કાંસ્ય
  9. સીસા અને ટીનના મિશ્રણને શું કહે છે? સોલ્ડર
  10. કાર્બનનો કયું ઉપરૂપ કઠણ હોય છે? હીરા
  11. સિલિકા શું છે? ઉપધાતુ
  12. ધાતુઓને ટીપીને પતરૂ બનાવવું સરળ છે. તે ધાતુનો ક્યો ગુણધર્મ બતાવે છે? નરમતા
  13. લોખંડ પર વરાળની પ્રતિક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન ગેસ
  14. કાર્બન શું છે? બિન-ધાતુ
  15. આર્ય શબ્દનો શાબ્દિક અર્થ શું છે? બેસ્ટ યા ઉમદા

આર્ય શબ્દનો અર્થ

આર્ય એટલે શ્રેષ્ઠ. મોટા ભાગના લોકો અથવા આપણે એવું કહો કે આપણા કહેવાતા પ્રતિષ્ઠિત ઈતિહાસકારોએ લખ્યું છે કે, આર્યો એ એક જાતિ હતી, જે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી અને જેણે અહીંના ગુલામો અને ડાકુઓને હાંસિયામાં ધકેલીને શાસન કર્યું હતું. તેમની આ ધારણા તદ્દન ખોટી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આર્ય નામની કોઈ જાતિ નહોતી. આર્ય નામનો કોઈ ધર્મ નહોતો. આર્યો એ લોકો હતા જેઓ વેદમાં માનતા હતા અને જેઓ વેદમાં માનતા ન હતા તેઓ અનાર્ય કહેવાયા.

વેદોમાં માનનારાઓમાં ભારતની ઘણી જાતિના લોકો સામેલ હતા. આર્યો વિશે પશ્ચિમનો અભિપ્રાય સાવ ખોટો છે. આર્યોના સમયગાળા દરમિયાન આવા ઘણા આર્યો હતા, જેમના પૂર્વજો વેદોને અનુસર્યા પછી જ આર્ય કહેવાયા. જેઓ વેદમાં માનતા ન હતા તેમ છતાં પણ તેઓ પણ આર્ય કહેવાયા હતા, જેમ આજે પણ ઘણા હિંદુઓ છે જેઓ નાસ્તિક છે અને છતાં તેઓ હિંદુ છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શુદ્રો પણ આર્યો હતા. આના સેંકડો ઉદાહરણો શાસ્ત્રોમાં જોવા મળશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ