Current Affairs 2023 : કોણે ઓડિશા ફોર AI અને AI ફોર યુથ પહેલ શરૂ કરી છે તેમજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો, જાણો Knowledge

Current Affairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 2023 : કોણે ઓડિશા ફોર AI અને AI ફોર યુથ પહેલ શરૂ કરી છે તેમજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો, જાણો Knowledge
Current Affairs 2023 01 June 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 6:58 PM

AHMEDABAD: અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 01 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 31 May 2023: પીએમ મોદીને કયા દેશનું ‘સૌથી ઉચ્ચ સન્માન’ મળ્યું? વાંચો એક ક્લિકમાં

  • IPL 2023 ની ફાઈનલ મેચ કઈ ટીમ જીતી છે? ચેન્નાઈ સુપર કિંગ્સ
  • તાજેતરમાં કોણે ઓડિશા ફોર AI અને AI ફોર યુથ પહેલ શરૂ કરી છે? નવીન પટનાયક
  • મહાત્મા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના યુગને સમજવા માટે કયા લેખકનું પુસ્તક ‘નેતૃત્વ માયને રખતા હૈ’નું વિમોચન થયું? પ્રોફેસર નાગેન્દ્ર પી સિંહ
  • તાજેતરમાં કયા દેશના રાજા નોરોડોમ સિહામોની પ્રથમ વખત ભારતની સરકારી મુલાકાતે આવ્યા છે? કંબોડિયા
  • તાજેતરમાં કયા દેશે તેનું અવકાશ મિશન શેનઝોઉ-16 અવકાશમાં મોકલ્યું છે? ચીન
  • તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 મે
  • તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે? નેપાળ
  • ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ એલિયન ગ્રહ ગુરુ કરતા કેટલા ગણો મોટો છે? 13 વખત
  • તાજેતરમાં કાઉન્સિલ ઓફ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)માં ભારતના પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંગશુમાલી રસ્તોગી
  • એક લાખ કરોડના ખર્ચે વિશ્વના કયા સૌથી મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? ખાદ્ય સંગ્રહ યોજના
  • કઈ બેંકે તાજેતરમાં તેનો નવો લોગોની જાહેરત કરી છે? યસ બેન્ક
  • તાજેતરમાં કયા દેશમાં પ્રથમ IIT ખુલશે? તંજાનિયા
  • તાજેતરમાં નિધન પામનાર વેદ કુમારી ઘાઈ કોણ હતા? સંસ્કૃત વિદ્વાન
  • તાજેતરમાં કયા રાજ્યમાં દેવી લોક મહોત્સવનો પ્રારંભ થયો છે? મધ્યપ્રદેશ
  • તાજેતરમાં કયા દેશે 2030 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાની જાહેરાત કરી છે? ચીન

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">