AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar Police Station List: ભાવનગર શહેરમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને વધારો KNOWLEDGE

લોકોની સુરક્ષા માટે ભાવનગર પોલીસ કટીબદ્ધ છે. અગાઉના લેખમાં અમે અનેક શહેરોના પોલીસ સ્ટેશનની યાદી આપી છે. ત્યારે આજે ભાવનગર પોલીસ સ્ટેશનની માહિતી આપને પહોંચાડી રહ્યા છે.

Bhavnagar Police Station List: ભાવનગર શહેરમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને વધારો KNOWLEDGE
Bhavnagar Police station list
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 6:18 PM
Share

ભાવનગર શહેર પોલીસ ભાવનગરના લોકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે ચોવીસ કલાક સક્રિય છે અને ભાવનગર શહેર પોલીસનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાતના આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ભાવનગરની વસ્તીને સલામતી મળી રહે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ભાવનગર શહેરની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગર શહેર પોલીસ ખરેખર સખત મહેનત કરી રહી છે .

6,43,365 થી વધુ વસ્તી ધરાવતા ભાવનગર શહેરની સુરક્ષાનું સંચાલન ભાવનગર શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે. ભાવનગર પોલીસ સ્ટેશન લોકો અને પ્રવાસીઓને સુરક્ષા પૂરી પાડી રહી છે . ભાવનગર ગુજરાતના પ્રવાસન સ્થળોમાંનું એક છે અને ભારતના તમામ ભાગોમાંથી અસંખ્ય પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ભાવનગરમાં વિવિધ પર્યટન સ્થળો પણ આવેલ છે. ત્યારે તમામની સુરક્ષા માટે ભાવનગર પોલીસ કટીબદ્ધ છે. અગાઉના લેખમાં અમે અનેક શહેરોના પોલીસ સ્ટેશનની યાદી આપી છે. ત્યારે આજે ભાવનગર પોલીસ સ્ટેશનની માહિતી આપને પહોંચાડી રહ્યા છે.

ભાવનગર શહેર પોલીસ મથકની યાદી

  • નિલમબાગ પોલીસ સ્ટેશન (એ ડિવિઝન) સરનામું: નિલમબાગ પોલીસ સ્ટેશન, જિલ્લા જેલ પાસે, ભાવનગર, ગુજરાત
  • ઘોઘા રોડ પોલીસ સ્ટેશન (બી ડિવિઝન) સરનામું: ઘોઘારોડ પોલીસ સ્ટેશન, મોખડાજી સર્કલ પાસે, ભાવનગર, ગુજરાત
  • ગંગાજળિયા પોલીસ સ્ટેશન (સી ડિવિઝન) સરનામું: ગંગાજલિયા પોલીસ સ્ટેશન, નવાપરા ભાવનગર, ગુજરાત
  • બોરતલાવ પોલીસ સ્ટેશન (ડી ડિવિઝન) સરનામું: બોરતલાવા પોલીસ સ્ટેશન, ગઢેચી વડલા, ભાવનગર, ગુજરાત
  • ભરત નગર પોલીસ સ્ટેશન સરનામું: ભરતનગર પોલીસ સ્ટેશન, ભરતનગર, ભાવનગર, ગુજરાત
  • ઘોઘારોડ પોલીસ સ્ટેશન સરનામું: ઘોઘા પોલીસ સ્ટેશન, ST સ્ટેન્ડની બાજુમાં, તા. ઘોઘા જિ. ભાવનગર, ગુજરાત
  • પોર્ટ મરીન પોલીસ સ્ટેશન સરનામું: નવું બંદર, જીએમબી ઓફિસની બાજુમાં, તા. ભાવનગર જિ. ભાવનગર.
  • મહિલા પોલીસ સ્ટેશન સરનામું: મહિલા પોલીસ સ્ટેશન, નવાપરા, ભાવનગર, ગુજરાત, ભારત
  • વરતેજ પોલીસ સ્ટેશન સરનામું: વરતેજ પોસ્ટ ઓફિસ, એસટી બસ સ્ટેન્ડ પાસે, વરતેજ, ભાવનગર
  • વેળાવદર-ભાલ પોલીસ સ્ટેશન સરનામું: વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન, ભાવનગર
  • બોરડીગેટ પોલીસ સ્ટેશન, સરનામું: કોઘા રોડ મોખલા સર્કલ, બોરડી ગેટ, ભાવનગર
  • તખતેશ્વર પોલીસ સ્ટેશન, અટાભી રોડ, પ્રગતી નગર નવાપરા, ભાવનગર
  • ભંગાલીગેટ પોલીસ સ્ટેશન, તલાજા રોડ સરદાર નગર, ભાવનગર
  • રુપાણી પોલીસ સ્ટેશન, રુપાણી રોડ સરદાર નગર, ભાવનગર
  • અલ્કા પોલીસ સ્ટેશન, શેલારશા રોડ, મઢીયા, ખંભારવાડા, ભાવનગર
  • ગઢેચી પોલીસ ચોકી, ગઢેચી વાડલા, રેલ્વે કોલોની, ભાવનગર

નોંધ: આ લેખનો હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેમજ વધુ માહિતી માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">