AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update : આ તારીખ સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ

ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. પરંતુ UIDAI આધાર કાર્ડ અપડેટ કરવાની તક પૂરી પાડે છે. જો કે, તમારે આ માટે ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમે આ તારીખ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવશો, તો તમારે તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

Aadhaar Update : આ તારીખ સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ
Aadhaar card
| Updated on: Dec 09, 2024 | 8:57 PM
Share

ભારતમાં લોકો પાસે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. દરરોજ તમને કોઈ ને કોઈ કામ માટે તેની જરૂર પડે છે. આ દસ્તાવેજોમાં ઘણા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ આધાર કાર્ડ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. શાળા-કોલેજમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધીની દરેક બાબતો માટે તમારે આધાર કાર્ડની જરૂર પડે છે.

ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. પરંતુ UIDAI આધાર કાર્ડ અપડેટ કરવાની તક પૂરી પાડે છે. જો કે, તમારે આ માટે ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમે આ તારીખ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવશો, તો તમારે તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, કારણ કે UIDAI તમને મફતમાં આધાર અપડેટ કરવાની તક આપી રહ્યું છે.

14મી ડિસેમ્બર સુધી આધારને મફતમાં અપડેટ કરી શકાશે

આધાર કાર્ડ ધારકોને હાલમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા મોટી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે. તે બધા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકે છે. UIDAIએ મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર નક્કી કરી છે.

જો તમે આ તારીખ સુધીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો. તો તમારે આધાર અપડેટ માટે ફી ચૂકવવી પડશે નહીં. જો તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માંગો છો. તો આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/du/en_IN પર જવું પડશે.

જો તમે 14મી ડિસેમ્બર પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો. તો આ માટે તમારે UIDAI દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ચૂકવવી પડશે. જો તમે આધાર કાર્ડમાં નોંધાયેલી તમારી કોઈપણ બાયોમેટ્રિક માહિતીમાં ફેરફાર કરી રહ્યા છો. તો આ માટે તમારે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમે ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરાવો છો. તો તમારે માત્ર 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">