AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Recruitment 2021: દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક, જાણો કઈ રીતે કરવી અરજી

Indian Army Recruitment 2021: જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Army Recruitment 2021: દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક, જાણો કઈ રીતે કરવી અરજી
Indian Army Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:51 AM
Share

Indian Army Recruitment 2021: ભારતીય સેના(Indian Army) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ માટે(Indian Army Recruitment 2021) ભારતીય સેનાએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS) હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC Officer ) ની ભરતી માટે અરજીઓ માંગી છે.

દેશ સેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (Indian Army Recruitment 2021) માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે.

આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક http://www.amcsscentry.gov.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે.  આ લિંક દ્વારા ભારતીય આર્મી ભરતી 2021 સત્તાવાર સૂચના Indian Army Recruitment 2021 નોટિફિકેશન પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે.

ભારતીય સૈન્ય ભરતી 2021 માટેની મહત્વપૂર્ણ તારીખો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 13 નવેમ્બર 2021 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2021

ભારતીય આર્મી ભરતી 2021 માટે ખાલી જગ્યાની વિગતો શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર (SSC ઓફિસર) – 200 જગ્યાઓ પુરૂષ – 180 પોસ્ટ્સ સ્ત્રી – 20 પોસ્ટ

ભારતીય આર્મી ભરતી 2021 માટે યોગ્યતા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસ / પીજી ડિપ્લોમા / પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ.

ભારતીય સૈન્ય ભરતી 2021 માટે વય મર્યાદા MBBS – 30 વર્ષ PG ડિગ્રી – 35 વર્ષ

આ પણ વાંચો :  Children Savings Plan: બાળદિને બાળકને સારા Financial Planning સાથે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો , જાણો રોકાણની શ્રેષ્ઠ યોજનાઓ વિશે

આ પણ વાંચો : ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">