હવે ચીનની દાદાગીરી નહીં ચાલે, એશિયામાં અમેરિકી સેના થશે તૈનાત

|

Sep 28, 2020 | 12:17 PM

ભારત-ચીનના તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અમેરિકા એશિયામાં સૈન્યની તૈનાતી વધારશે. જેનું ભારતે પણ સમર્થન કર્યુ છે. એશિયામાં ચીનની વધતી દાદાગીરી પર અંકુશ લાવવા અમેરિકાનો વ્યૂહાત્મક નિર્ણય છે. અમેરિકા યુરોપમાં પોતાની સેના ઘટાડશે અને એશિયામાં તૈનાત કરશે. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ભારત સાથે તણાવ વધારવા માટે ચીનની આલોચના કરી હતી. Web Stories View more ભાત કે […]

હવે ચીનની દાદાગીરી નહીં ચાલે, એશિયામાં અમેરિકી સેના થશે તૈનાત

Follow us on

ભારત-ચીનના તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અમેરિકા એશિયામાં સૈન્યની તૈનાતી વધારશે. જેનું ભારતે પણ સમર્થન કર્યુ છે. એશિયામાં ચીનની વધતી દાદાગીરી પર અંકુશ લાવવા અમેરિકાનો વ્યૂહાત્મક નિર્ણય છે. અમેરિકા યુરોપમાં પોતાની સેના ઘટાડશે અને એશિયામાં તૈનાત કરશે. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ભારત સાથે તણાવ વધારવા માટે ચીનની આલોચના કરી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:43 am, Fri, 26 June 20

Next Article