AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. અમેરિકાએ ઈરાનની સામે ફરીથી કડક વલણ દાખવીને ધમકી આપી છે જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનીતિ ગરમાઈ ગયી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે રવિવારના રોજ ટ્વિટ કરીને લખ્યું કે જો ઈરાન લડાઈ લડવા માગે છે તો તેનો આધિકારીક રીતે અંત થઈ જશે. ભવિષ્યમાં અમેરિકાને ક્યારેય પણ ધમકી ન આપે. […]

ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે 'જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે'
| Updated on: May 20, 2019 | 2:57 AM
Share

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. અમેરિકાએ ઈરાનની સામે ફરીથી કડક વલણ દાખવીને ધમકી આપી છે જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનીતિ ગરમાઈ ગયી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે રવિવારના રોજ ટ્વિટ કરીને લખ્યું કે જો ઈરાન લડાઈ લડવા માગે છે તો તેનો આધિકારીક રીતે અંત થઈ જશે. ભવિષ્યમાં અમેરિકાને ક્યારેય પણ ધમકી ન આપે. વોશિગ્ટન અને તહેરાન વચ્ચે તણાવ હવે ચરમસીમાએ છે અને બંને તરફથી યુદ્ધને લઈને ધમકીઓ મળી રહી છે.

અમેરિકાએ પોતાના બોમ્બર બી-52ને ઈરાનની સામે ખાડીમાં તૈયાર રાખ્યા છે તો ઈરાનને પણ કહી દીધું છે કે કોઈ યુદ્ધ નહીં થાય ના તો અમે કોઈ લડાઈ ઈચ્છીએ અને ના તો કોઈએ એવા ભ્રમમાં રહેવું જોઈએ આ ક્ષેત્રમાં તેઓ ઈરાનનો સામનો કરી શકે. આમ ઈરાને પણ આડકતરી રીતે પોતાના બચાવમાં ધમકી આપી દીધી છે.

આ પણ વાંચો:

જ્યારે ઓબામા સત્તામાં હતા ત્યારે ઈરાનની સાથે પી5+1 દેશો સાથે એક ન્યુક્લિયર ડીલ પર એક સહમતિ સધાઈ હતી અને હવે ડોનાલ્ડ ટ્રંપની સરકારમાં અમેરિકાએ આ ડીલથી પોતાના છેડો ફાડી લીધો છે. આ તણાવનું કારણ છે જેના લીધે બંને દેશો એકબીજાને ધમકી આપી રહ્યાં છે. આમ અમેરિકાના આ ન્યુક્લિયર ડીલથી હટી જવાના લીધે અને પ્રતિબંધ લગાવવાને કારણે ઈરાન અમેરિકા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઈરાનની ધમકીને લઈને અમેરિકાના રાજનીતિકોએ કહ્યું હતું કે ફારસની ખાડી પરથી પસાર થનારા તમામ કોર્મેશિયલ વિમાનોને જોખમનો સામનો કરવો પડી શકે છે. આ તારણ ઈરાનના નિવેદનના આધારે કહેવાયું જેમાં ઈરાને કહ્યું હતું કે અમેરિકા વિમાનોને સરળતાથી નિશાનો બનાવી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">