વેક્સિન મુદ્દે અમેરિકાની મોડર્ના કંપનીએ કોરોના સામે 100 ટકા સફળ વેક્સિન બનાવવાનો કર્યો દાવો

|

Nov 30, 2020 | 10:20 PM

કોરોના વેક્સિન મુદ્દે અમેરિકાની કંપનીએ મોટો દાવો કર્યો છે. મોડર્ના કંપનીએ કોરોના સામે 100 ટકા સફળ વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. કંપની અમેરિકા અને યુકેમાં ઈમરજન્સી મંજૂરી માંગશે. ત્રીજા ફેઝના ટ્રાયલમાં 100 ટકા સફળ વેક્સિન હોવાનો દાવો કર્યો છે અને કોરોનાના 30 ગંભીર દર્દી પરનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ થયાનો દાવો કર્યો છે.   Web Stories […]

વેક્સિન મુદ્દે અમેરિકાની મોડર્ના કંપનીએ કોરોના સામે 100 ટકા સફળ વેક્સિન બનાવવાનો કર્યો દાવો

Follow us on

કોરોના વેક્સિન મુદ્દે અમેરિકાની કંપનીએ મોટો દાવો કર્યો છે. મોડર્ના કંપનીએ કોરોના સામે 100 ટકા સફળ વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. કંપની અમેરિકા અને યુકેમાં ઈમરજન્સી મંજૂરી માંગશે. ત્રીજા ફેઝના ટ્રાયલમાં 100 ટકા સફળ વેક્સિન હોવાનો દાવો કર્યો છે અને કોરોનાના 30 ગંભીર દર્દી પરનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ થયાનો દાવો કર્યો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટણના સમી તાલુકા નજીક ઘાસચારો ભરેલી ટ્રકમાં લાગી આગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article