UAEએ PAKISTAN પાસે તત્કાલ માંગ્યા એક અરબ ડોલર, ઈમરાન ખાનને છૂટયો પરસેવો

UAEએ PAKISTAN પાસે એક અરબ ડોલર તત્કાલ માંગતા ઈમરાન ખાનને પરસેવો છૂટી ગયો છે.

UAEએ  PAKISTAN પાસે તત્કાલ માંગ્યા એક અરબ ડોલર, ઈમરાન ખાનને છૂટયો પરસેવો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 12, 2021 | 6:14 PM

સંયુક્ત આરબ અમીરાત – UAEએ પાકિસ્તાનને તેના એક અબજ ડોલર (લગભગ 15720 કરોડ પાકિસ્તાની રૂપિયા) તાત્કાલિક પરત આપવા જણાવ્યું છે. UAEની આ માંગણી  બાદ પાકિસ્તાન સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે અને વડાપ્રધાન ઈમરાન ખાનને પરસેવો છૂટી ગયો છે. આ રકમ પાકિસ્તાનની સ્ટેટ બેંકમાં જમા છે અને તેને પરત કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. UAEએ આ નાણા એટલા માટે પાછા માંગ્યા છે કારણ કે આ નાણા પરિપાક થઈ ગયા છે અને તેને પરત કરવાની અવધિ પૂરી થઈ ગઈ છે. 

કરગરી રહ્યું છે પાકિસ્તાન  પાકિસ્તાન સરકારના ઉચ્ચ અધિકારીઓ UAE અને  ખાસ કરીને ક્રાઉન પ્રિન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ત્યાંથી તેમને ધુત્કારવામાં આવી રહ્યાં  છે અને કોઈ જવાબ નથી મળી રહ્યો.  પાકિસ્તાન UAEને વિનંતી કરી રહ્યું છે કે આટલી મોટી રકમ પરત આપવી તે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને નુકસાન  પહોંચાડશે.  પાકિસ્તાનનું આર્થિક દુઃખ સૌ કોઈ જાણે છે. પહેલેથી જ ભારે દેવા હેઠળ દબાયેલું  પાકિસ્તાન IMFથી લઈને વિવિધ સંસ્થાઓ અને દેશો પાસે વધુ લોન આપવાની માંગણી કરી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દરેક પાકિસ્તાની પર રૂ.1,75,000 દેવું  પાકિસ્તાનને કંગાળ બનાવવામાં કામે લાગેલા વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશના નાગરિકોને દેવાની જાળમાં ફસાવી રહ્યા છે. તાજેતરમાં જ ઇમરાન ખાન સરકારે પાકિસ્તાનની સંસદમાં કબૂલાત કરી છે કે હવે દરેક પાકિસ્તાનીનું દેવું 1 લાખ 75 હજાર રૂપિયા છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનીઓ પર આ દેવાનો ભાર વધી રહ્યો છે. જ્યારે ઇમરાને પાકિસ્તાનની સત્તા સંભાળી હતી, ત્યારે દેશના દરેક નાગરિક પર રૂ.120099નું દેવું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">