આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

|

Dec 01, 2019 | 12:08 PM

ભારતમાં બળાત્કારની ઘટનાઓ બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં પણ લાખો લોકો આ બાબતે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માગણીઓ સાથેની પોસ્ટ કરી રહ્યાં છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ […]

આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

Follow us on

ભારતમાં બળાત્કારની ઘટનાઓ બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં પણ લાખો લોકો આ બાબતે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માગણીઓ સાથેની પોસ્ટ કરી રહ્યાં છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર છે.

આ પણ વાંચો :   VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત

અમે તમને જણાવીશું કે ભારતમાં કેવી સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને વિદેશોમાં પણ કેવા નિયમો બળાત્કારને લઈને છે. ભારતમાં દુષ્કર્મ મામલે મોતની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ સિવાય બળાત્કારની ઘટનામાં આરોપીને 10 વર્ષની કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે અને આ સજાને વધારીને આજીવન કારાવાસમાં પણ તબદીલ કરી શકાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચીનની વાત કરીએ તો દુષ્કર્મ કરનારાની સામે મોતની સજાનું પ્રાવધાન છે. કેટલાંક મામલામાં આરોપીનું ગુપ્તાંગ કાપવાની સજા પણ નક્કી કરવામાં આવી છે. ઈરાનમાં દુષ્કર્મ મામલે લોકોની સામે ફાંસી કે ગોળી મારી દેવાઈ છે. સજા માફ ત્યારે જ થઈ શકે છે જ્યારે પીડિત પોતે જ સજા માફીની રજૂઆત કરે. જો અફઘાનિસ્તાનની વાત કરીએ તો ચાર દિવસમાં ન્યાય આવ્યા બાદ આરોપીને માથામાં ગોળી મારીને મોતની સજા આપવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સઉદી અરબમાં દુષ્કર્મ મામલે આરોપીનું માથુ લોકોની સામે ધડથી અલગ કરી નાખવામાં આવે છે.  યુએઈમાં બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે છે અને સાત દિવસમાં જ આ સજા આપી દેવાઈ છે. ઈજિપ્તમાં જાહેરમાં જ આરોપીને ફાંસીએ લટકાવી દેવાઈ છે. ઈરાકમાં દુષ્કર્મના ગુનેગારને ત્યાં સુધી પથ્થર મારવામાં આવે છે જ્યાં સુધી તે મરી ન જાય. ફ્રાંસમાં 15 વર્ષની જેલની કડક સજાનું પ્રાવધાન છે અને તે વધારીને 30 વર્ષ પણ કરી શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article