Twitter ની મોટી જાહેરાત: ટ્રમ્પ 2024ની ચૂંટણી લડશે તો પણ શરુ નહીં થાય તેનું ટ્વિટર એકાઉન્ટ

ટ્વિટર CFO નેડ સેગલે કહ્યું કે ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો તેઓ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ આ પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

Twitter ની મોટી જાહેરાત: ટ્રમ્પ 2024ની ચૂંટણી લડશે તો પણ શરુ નહીં થાય તેનું ટ્વિટર એકાઉન્ટ
ટ્રમ્પ - ટ્વિટર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 11, 2021 | 11:48 AM

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટ્વિટર પર પાછું આવવું નામુમકીન નજર આવી રહ્યું છે. ટ્વિટરે એલાન કર્યું છે કે ટ્રમ્પ પર મુકાયેલો આ પ્રતિબંધ કોઈ પણ કિમતમાં હટાવવામાં નહીં આવે. CFO નેડ સેગલે કહ્યું કે જો ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ આ બેન હટાવવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ બેન હમેશા માટે રહેશે.

નહીં થાય ફરી શરુ એકાઉન્ટ એક ઈન્ટરવ્યું દરમિયાન CFO નેડ સેગલે કહ્યું કે જ્યારે કોઈને પ્લેટફોર્મથી હટાવવામાં આવે છે તો એ પૂરી રીતે હટાવવામાં આવે છે. પછી ભલે તમે વર્તમાનના મોટા નેતા જ કેમ ના હોવ. આ દરમિયાન તેમણે જણાવ્યું કે અમે ટ્રાન્સપરંસીમાં માનીએ છીએ. અને અમને લાગે છે કે આ મોટી વાત છે.

ગયા વર્ષે કરવામાં આવ્યું હતું બેન ગયા વર્ષે અમેરિકામાં કેપિટલ હિલમાં થઇ રહેલી હિંસા બાદ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેસબુક અને ઈન્સ્ટામાં પણ હમેશા માટે બેન મુકવામાં આવ્યો હતો. જોકે ટ્રમ્પએ તાજેતરમાં ગૈબ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. તેના પર તેઓ શેર પણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ બીજી તરફ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અઠવાડિયે તેની બીજી મહાભિયોગનો સામનો કરવો પડ્યો. આ પહેલી વાર છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઘણા સાંસદોએ ટ્રમ્પ સામે સતત નારાજગી વ્યક્ત કરી હતી અને સેનેટમાં ટ્રમ્પને સજા કરવાની અપીલ કરી હતી. જો કે, તેના વકીલે તેનો બચાવ કર્યો હતો. ટ્રમ્પ પર રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવા માટે કેપિટલ હિલમાં હિંસક ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">