AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો પાસે ડ્ર્ગ્સની ખેતી કરાવીને વધુ અમીર બનશે તાલિબાન, પાકિસ્તાની યુવાનોને લગાવશે નશાની આદત

તાલિબાન અફિણના બિઝનેસના કારણે અમીર બન્યુ છે તેઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસે ડ્ર્ગ્સની ખેતી કરાવે છે. આ ડ્ર્ગ્સની સૌથી વધુ સપ્લાય પાકિસ્તાનમાં થાય છે.

ખેડૂતો પાસે ડ્ર્ગ્સની ખેતી કરાવીને વધુ અમીર બનશે તાલિબાન, પાકિસ્તાની યુવાનોને લગાવશે નશાની આદત
Taliban to make money by forcing farmers to grow drugs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:46 AM
Share

વર્ષો બાદ ફરીથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. રાજધાની કાબુલ સહિત દેશના ખૂણે ખૂણામાં તેણે કબજો જમાવી લીધો છે. દેશમાં તાલિબાનીઓની સરકાર બનવાની તૈયારીમાં છે. તાલિબાનીઓએ જાહેરાત કરી દીધી છે કે 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો છે. તાલિબાન દુનિયાના સૌથી અમીર આતંકી સંગઠનોમાંથી એક છે. અફઘાનિસ્તાન જે પહેલા અફિણની ખેતી માટે ઓળખાતુ હતુ તે ફરીથી એક વાર તાલિબાનની અર્થ વ્યવસ્થામાં માટે મોટો ભાગ ભજવશે.

15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કરવાની સાથે જ તાલિબાનીઓએ સમગ્ર અફઘાનિસ્તાન પોતાના નિયંત્રણ હેઠળ લઇ લીધુ છે. 20 વર્ષથી તાલિબાન અફઘાનિસ્તાનમાં સક્રિય હતુ. તે અમેરીકી અને વિદેશી સૈન્યને કારણે કઇ પણ કરવામાં અસમર્થ હતુ. તાલિબાનના કેટલાક ફિલ્ડ કમાન્ડર્સ એવા છે જેમણે કેટલાક પ્રાંતોમાં પોતાના ગ્રૃપ્સ બનાવી દીધા. દોહામાં જે સમયે શાંતિ વાર્તા થઇ હતી તે સમયે મુલ્લા બરાદરએ હિંસાને ઓછી કરવાની વાત કરી હતી.

અફિણ પર આધારિત અર્થવ્યવસ્થાની સાથે 4 બિલિયન ડૉલર અથવા તેનાથી વધારેની માઇનિંગ ઇકોનોમી અફઘાનિસ્તાનમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે અફઘાનિસ્તાનમાં લગભગ 75 ટકા ખાણ પર તાલિબાનનો કબજો છે. તાલિબાનીઓ ખેડૂતોને જબરદસ્તી અફિણની ખેતી કરવા માટે મજબૂર કરે છે.

કંધાર અફઘાનિસ્તાનનો એ ભાગ છે કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં ઘઉં ઉગાવવામાં આવે છે. પરંતુ ઘઉંની ઓછી કિંમત, બેરોજગારી અને ગરીબીના આ ક્ષેત્રમાં ખેડૂતોએ ઘઉંની ખેતી છોડીને અફિણને અપનાવી લીધુ. તાલિબાનીઓનો ડર હતો કે અન્ય કોઇ મજબૂરી ખડૂતો માટે અફિણની ખેતી કરવી અને તેને વેચવુ, પરિવારનું પેટ ભરવા માટે આ એકમાત્ર રસ્તો બની ગયો.

અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં અફિણની ખેતી થાય છે. દેશમાં હેરોઇનના નિર્માણ માટે વપરાતા કાચા માલનો 90 ટકા ભાગ ફક્ત અફઘાનિસ્તાનમાંથી આવે છે. અફઘાનિસ્તાનના પૂર્વમાં તાલિબાનના કબજા હેઠળ રહેલા કાંધાર અને હેલમંદ પ્રાંતમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ડ્ર્ગ્સની ખેતી થાય છે.

તાલિબાન અફિણના બિઝનેસના કારણે અમીર બન્યુ છે તેઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસે ડ્ર્ગ્સની ખેતી કરાવે છે. આ ડ્ર્ગ્સની સૌથી વધુ સપ્લાય પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનના યુવાઓ એક ખાસ પ્રકારના ડ્રગ્સ ક્રિસ્ટલ મેથના આદી છે. આ ડ્ર્ગ્સ કેટલાક સમયથી પાકિસ્તાનના યુવાઓ વચ્ચે પોપ્યુલર થઇ રહ્યુ છે. હવે પાકિસ્તાનને ડર છે કે તાલિબાનીઓના રાજમાં અફઘાનિસ્તાન વધુ ડ્ર્ગ્સનું ઉત્પાદન કરશે અને તે હવે વધુ સસ્તા દરે મળશે. આ ડ્ર્ગ્સનો ઉપયોગ પાકિસ્તાની શાળા-કોલેજોમાં ભણતા બાળકો કરે છે.

આ પણ વાંચો –

UP Assembly Election 2022: યોગી સરકાર આજે રજૂ કરશે પ્રથમ પૂરક બજેટ, જાણો અયોધ્યા, કાશીના વિકાસ સહિત કઈ યોજનાઓને મળી શકે છે ઝડપ

આ પણ વાંચો –

રિયા કપૂર-કરણ બૂલાનીના લગ્નની પાર્ટીમાં 13 હજારનો ડ્રેસ પહેરીને પહોંચી ખુશી કપૂર, તમે પણ ખરીદી શકો છો આ ડ્રેસ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">